Activity
Trending

દેશના નિવૃત આર્મી જવાન માનસિંગ રાઠવાનું સન્માન કરવામાં આવ્યું

 

છોટાઉદેપુર  પુનિયાવાંટ એકલવ્ય મોડલ સ્કૂલના  કેમ્પસ ખાતે 79 સ્વતંત્રતા દિનની નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ નિવૃત્ત આર્મી જવાન માનસિંગભાઈ રાઠવા ગામ અંબાલા ના વરત હસ્તે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.  કેમ્પસના આચાર્યશ્રીએ આર્મી જવાનને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જ્યારે  વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. 

એક રીતે પુનિયાવાટ મોડલ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. વિદ્યાર્થીઓએ અને શિક્ષકો દ્વારા રાસ ગરબા ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી. વિદ્યાર્થીઓ દ્વારા કાનુડો બનાવી જેના દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ શાળા કેમ્પસ ખાતે કરવામાં આવેલ હતો. આચાર્યશ્રી દ્વારા આવનાર જન્માષ્ટમીની તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!