GUJARAT
Trending

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોને આજરોજ નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા એ નીમિત્તે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર પૂર્વ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય અને એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ હિતેશભાઈ ચૌહાણ આચાર્ય તેમજ સરકારી શાળાના આચાર્ય કચેરી નો સ્ટાફ હાજર રહ્યો હતો 

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી માધમિક શાળામાં ફરજ બજાવવા અર્થે  શિક્ષક સહાયકો ને છોટાઉદેપુર એસ એફ હાઇસ્કુલ ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 42માંથી 37 શિક્ષકો હાજર રહ્યા હતા. જ્યારે શિક્ષકોને અધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!