Order
Trending

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા  40  કરતા વધુ શિક્ષકભાઈ બહેનોને  નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા

છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા  40  કરતા વધુ શિક્ષકભાઈ બહેનોને  નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા

આજરોજ છોટાઉદેપુર હાઈસ્કુલ ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા 40 કરતા વધુ શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને નવ નિયુક્ત શિક્ષકોને નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા 

ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના પૂર્વ સભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી આનંદભાઈ પરમાર એ એફ હાઇસ્કુલના આચાર્ય હિતેષભાઇ ચૌહાણના હસ્તે શિક્ષકોને નિમણૂક પત્રક એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી કચેરી નો સ્ટાફ અને નિિમણૂક પામેલા શિક્ષકો  તેઓના પરિવાજ જનો હાજર રહ્યા હતા. જ્યારે નિમણૂક પામેલા શિક્ષકો આવતીકાલથી જિલ્લાની સરકારી શાળાઓમાં હાજર થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!