

આજરોજ છોટાઉદેપુર ખાતે એપીએમસી માં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ 2025 નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો વૃક્ષ વાવો વૃક્ષ બચાવો અને પર્યાવરણનો બચાવ કરવો તેવી પણ પ્રજાને અપીલ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છેકે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ.2025 નિમિતે આજરોજ ખેતીવાડી ઉપન્ન બજાર સમિતિ. છોટાટાઉદેપુર ના મુખ્ય માર્કેટ યાર્ડમાં બજાર સમિતિ. છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ .ડિરેક્ટર અદામભાઈ સુરતી. સંગ્રામસિંહ રાઠવા , રાજુભાઇ અગ્રવાલ. સેક્રેટરી શંકરભાઇ પંચાલ. તથા સ્ટાફ અને ઉપસ્થિત મહિલાઓ .મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃકક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.




