BREAKING
Trending

નસવાડી તાલુકાની અશ્વિન અને મેણ નદીમાં નવા નીર આવ્યા 

નસવાડી તાલુકાની અશ્વિન અને મેણ નદીમાં નવા નીર આવ્યા 

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામાં ગત રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે અશ્વિન અને મેણ નદીમાં નવા નીર આવ્યા છે.નસવાડી તાલુકાના ઉપરવાસમાંથી નીકળતી બે નદીઓમાં વરસાદ થવાના કારણે નવા નીર આવ્યા છે.સારો વરસાદ થવાના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ખેતીલાયક વરસાદ થવાના કારણે ધરતીપુત્રોમાં હવે નવી ખેતીના કામમાં જોડાયા છે.ચોમાસાની ઋતુની સીઝન શરૂ થઈ ગઈ છે. વરસાદનું આગમન થઈ ગયુ છે. ગત રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે નદી નાળાઓમાં પાણી ભરાયા છે.જેથી હવે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!