
છોટાઉદેપુર બ્રેકિંગ
છોટાઉદેપુર રુનવાડ ગામે યુવાનની લાશ ઝાડ ઉપર લટકતી મળી આવી

છોટાઉદેપુર નજીક આવેલ રૂનવાડ ગામ માં આવેલ આશ્રમશાળા ની પાછળના ભાગે ટેકરી ઉપર લાશ ઝાડ ઉપર લટકતી મળી આવી
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના કુંડવા ગામે પટેલ ફળિયામાં રહેતો યુવાન દિનેશભાઈ દરિયાભાઈ રાઠવા જીવન ટૂંકાવ્યું જેઓની લાશ ઝાડ ઉપર લટકતી જોવા મળી આવી
અગમ્ય કારણોસર યુવાને ઝાડ ઉપર લટકી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચાઓ
લટકતી લાશ ને જોવા લોક ટોળા ઘટના સ્થળ ઉંમટી પડ્યા
જ્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

