છોટાઉદેપુર પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને ન્યાય મળે તે માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આવેદન આપી માંગ કરવામાં આવી છે. વકફ કાનૂનના વિરોધની આડમાં સંપૂર્ણ બંગાળ હિંસા ગ્રસ્ત થયુ હોય જે અંગે હિન્દુઓને ન્યાય મળે તે માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આજરોજ છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વકફ બિલ પસાર થતા વિરોધ થઈ રહ્યો છે જેની આડમાં સંપૂર્ણ બંગાળને હિંસા ની આગમાં સળગાવવામાં આવી રહ્યું છે. જેમાં હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રવિરોધી અને હિન્દુ વિરોધી તત્વો ષડયંત્ર રચવામાં ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે. જ્યારે બંગાળની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. મુર્શીદાબાદમાં પ્રારંભ થયેલી આ હિંસા સમગ્ર બંગાળમાં ફેલાતી જોવા મળી રહી છે જ્યારે તંત્ર આ અંગે નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે નિયંત્રણની બહાર જતી સ્થિતિ ઉપર રોગ લગાવવી જોઈએ તથા રાષ્ટ્ર વિરોધી અને હિન્દુ વિરોધી તત્વો સામે કઠોર પગલાં ભરવા જોઈએ અને કાયદાકીય કાર્યવાહી કરી સજા થવી જોઈએ સાથે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓ ઉપર આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છોટાઉદેપુર કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને ન્યાય મળે તે માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આવેદન આપી માંગ કરવામાં આવી છે.
વકફ કાનૂનના વિરોધની આડમાં સંપૂર્ણ બંગાળ હિંસા ગ્રસ્ત થયુ હોય જે અંગે હિન્દુઓને ન્યાય મળે તે માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આજરોજ છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વકફ બિલ પસાર થતા વિરોધ થઈ રહ્યો છે જેની આડમાં સંપૂર્ણ બંગાળને હિંસા ની આગમાં સળગાવવામાં આવી રહ્યું છે. જેમાં હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રવિરોધી અને હિન્દુ વિરોધી તત્વો ષડયંત્ર રચવામાં ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે. જ્યારે બંગાળની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. મુર્શીદાબાદમાં પ્રારંભ થયેલી આ હિંસા સમગ્ર બંગાળમાં ફેલાતી જોવા મળી રહી છે જ્યારે તંત્ર આ અંગે નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે નિયંત્રણની બહાર જતી સ્થિતિ ઉપર રોગ લગાવવી જોઈએ તથા રાષ્ટ્ર વિરોધી અને હિન્દુ વિરોધી તત્વો સામે કઠોર પગલાં ભરવા જોઈએ અને કાયદાકીય કાર્યવાહી કરી સજા થવી જોઈએ સાથે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓ ઉપર આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છોટાઉદેપુર કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

