BREAKING
Trending

દારૂ ભરેલી અને હેરાફેરી કરતી ગાડી ખાડામાં ખાબકતા લોક ટોળા જોવા ઊમટી પડ્યા

દારૂ ભરેલી અને હેરાફેરી કરતી ગાડી ખાડામાં ખાબકતા લોક ટોળા જોવા ઊઠી પડ્યા

ગાંધીના ગુજરાતમાં દારૂ ભરેલી ગાડી ખાડામાં ખાબકી 

ઇંગ્લીશ દારૂ ભરેલી કાર બોડેલી રેલવે ફાટકના ગરનાળા માં ખાબકી 

બોડેલી રેલવે ફાટકના ગરનાળા ના ખાડા માં સવારે દારૂ ભરેલી ક્રેટા ગાડી ખાબકી 

વડોદરા છોટાઉદેપુર હાઈવે તરફ આવતી ક્રેટા ગાડી પોલીસની ધાકથી બોડેલી રેલવેના ઘરનાળા ના ખાડામાં ખાબકી 

બોડેલી રેલ્વે ફાટક પાસે સવારે બન્યો બનાવ 

Gj 25 પાર્સિંગ ની ક્રેટા ગાડી જેમાં ફૂલ ઇંગલિશ દારૂ ભરેલો હોય પોલીસના બીકે ગાડી રિવર્સ લેતા ગરનાળા ના ખાડામાં ખાબકી 

ઘટના સ્થળે લોકો ના ટોડા ઉંમટી પડ્યા પોલીસ દ્વારા ક્રેન ની મદદથી ગાડીને બહાર કઢાઈ અને તપાસ હાથ ધરી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!