Activity
Trending

સ્વસ્થ બાળકની માતા અને કુપોષિત બાળકની માતા વચ્ચે અનુભવોનું આદાન – પ્રદાન

પોષણ ઉત્સવ – ૨૦૨૫

સ્વસ્થ બાળકની માતા અને કુપોષિત બાળકની માતા વચ્ચે અનુભવોનું આદાન – પ્રદાન

છોટાઉદેપુર જિલ્લાની તાબા હેઠળની આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માહ અંતર્ગત સ્વસ્થ બાળકની માતા અને કુપોષિત બાળકની માતા વચ્ચે અનુભવોનું આદાન – પ્રદાન કરવામાં આવ્યું હતું. માતાઓને કુપોષિત બાળક વિશે પરામર્શ કરી અને ધાત્રીમાતાની મુલાકાત કરી EGF કાર્ડ વિશે માર્ગદર્શન આપી દર અઠવાડિયે વજન કરાવવા સમજ આપવામાં આવી હતી.

વાલીઓ સાથે પોષણ માસ વિશે કાઉન્સિલંગ કરી પોષણ માસ દરમિયાન ૧૦૦૦ દિવસ વિશે સમજ આપવામા આવી હતી. મુખ્ય સેવિકા અને કાર્યકર દ્વારા સ્વાસ્થ્ય બાળકની માતા અને કુપોષિત બાળકને માતાને કેન્દ્ર પર બોલાવ્યા ત્યાર બાદ બાલ શક્તિ માંથી વિવિધ વાનગી બનાવીને બાળકને ખવડા માટે ના દર્શન આપી અને લાભાર્થીનો દર પંદર દિવસે છે આંગણવાડીમાં લાભાર્થીનો વજન ઉંચાઈ કરાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!