રાજ્ય
Trending

ભારતીય જનતા પાર્ટી 46 માં સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર વિધાનસભાનું સક્રિય સદસ્યા સંમેલન યોજાયુ 

છોટાઉદેપુર

ભારતીય જનતા પાર્ટી 46 માં સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર વિધાનસભાનું સક્રિય સદસ્યા સંમેલન યોજાયુ

ભારતીય જનતા પાર્ટી 46 માં સ્થાપના દિવસ નિમિત છોટાઉદેપુર એપીએમસી ખાતે વિધાનસભાનું સક્રિય સંમેલન યોજાયુ હતું છોટાઉદેપુર વિધાનસભાનું સદસ્ય સંમેલન સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું આ સક્રિય સદસ્ય સંમેલન મા સંગઠન પ્રભારી મંત્રી રમેશભાઈ ઉકાની જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા છોટાઉદેપુર ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા માજી રેલવે રાજ્ય મંત્રી નારાયણભાઈ રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત જિલ્લા તેમજ તાલુકા અને નગર તમામ સક્રિય સદસ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે મહાનુભઉ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સક્રિય સદસ્ય સંમેલનમાં સક્રિય સદસ્યોને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આગામી કાર્યક્રમોને ધ્યાનમાં લઇ સૂચનો કર્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!