છોટાઉદેપુર બ્રેકીંગ
છોટાઉદેપુર જીલ્લા નાં જેતપુર પાવી તાલુકા નાં બોરઘા ગામે પુત્ર બનસિંગ રાઠવા એ પિતા નગીનભાઈ રાઠવા ની કરી હત્યાં
“તું મારી મમ્મી ને કેમ માર મારે છે” તેમ જણાવી માથા અને પગ માં લાકડી નાં ફાટકા મારી પુત્ર એજ પિતા ની કરી હત્યા
હત્યાં કર્યા બાદ પુત્ર તેના સાગરીત સાથે ઘટના સ્થળે થી ભાગી છૂટ્યા
કરાલી પોલીસ સ્ટેશન ને જાણ થતાં પોલીસ કાફલો બોરઘા ગામે પહોંચી કાર્યવાહી હાથ ધરવાંમાં આવી
પિતા ની હત્યા કરનારા બનસિંગ રાઠવા અને તેના સાગરીત બાબુડીયા રાઠવા સામે હત્યા નો ગુન્હો દાખલ કરાયો
કરાલી પોલીસ મૃતક ને પી એમ અર્થે હોસ્પીટલ ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી…


